Munkatárs
Feliratkozók
અમારો ઉદેશ્ય છે કે, બધા લોકો શૈક્ષણિક વિડિયો દ્વારા કોઇ પણ સમયે ગુજરાતી ભાષામાં મફત ઘરે બેઠા શીખી શકે. તેઓ NCERT અભ્યાસક્રમ, ગણિત, વિજ્ઞાન, પ્રજ્ઞા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને શૈક્ષણિક ટેક્નૉલોજી વિડીયો દ્વારા શીખી શકે છે.